<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

દિલ્‍હીમાં ચાર દિવસ ફરી પ્રચંડ ગરમીનો પ્રકોપ રહેશે દિલ્‍હીમાં ફરી એકવાર હિટ વેવ આવી રહ્યો છે. આવતા ચાર દિવસ સુધી ભારે ગરમીનો પ્રકોપ છવાયેલો રહેશે તેવી આગાહી થઈ છે.

(2:53 PM IST)