તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
કેન્દ્રની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં એક રહસ્યમય પ્રાણીએ દેખા દેતા ભારે ચર્ચા જાગી છે. એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે..

(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
