<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

યુપીમાં રસ્‍તા ઉપર ઉભેલા ટ્રક સાથે યાત્રાળુ બસ અથડાતા ચારના મોત : બે ડઝન ઘાયલ ઉત્તર પ્રદેશમાં પૂર્વાચલ એક્‍સપ્રેસ હાઈવે ઉપર રસ્‍તા ઉપર ઉભેલા ટ્રક સાથે, અયોધ્‍યા તરફથી આવી રહેલી યાત્રાળુ બસ અથડાતા, ચારના સ્‍થળ ઉપર મળત્‍યુ થયાનું અને બે ડઝન જેટલા લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. વિગતો મેળવાઈ રહી છે.

(1:34 PM IST)