<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

અડધા સૌરાષ્ટ્ર ઉપર સવારે વાદળાઓ જોવા મળે છે: સાગર કાંઠે જમાવટ : આજે સવારે ૧૦.૩૦ વાગ્યે લેવામાં આવેલ ઇન્સેટ ઉપગ્રહની લેટેસ્ટ તસવીરમાં અડધાથી વધુ સૌરાષ્ટ્ર ઉપર વાદળાઓ જોવા મળે છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર પણ વાદળાઓની જમાવટ દર્શાય છે. સૌરાષ્ટ્રના સાગર કાંઠે પણ વાદળાની જમાવટ છે.. ગુજરાત સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળેથી વરસાદ પડ્યાના, પડી રહ્યાના વાવડ મળે છે.

(10:58 AM IST)