<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

પાકિસ્તાનમાં બાર વર્ષની હિન્દુ બાળકીનું અપહરણ કરી ધરાર ઇસ્લામ સ્વીકાર કરાવાયો અને મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા : પાકિસ્તાનના અલિયાબાદ ગોથની રહેવાસી ૧૨ વર્ષની સગીર હિન્દુ બાળકી શ્રીદેવીનું અપહરણ કરી, સિંધ ઇસ્લામિક મદરસા, લરકાનાના મૌલવી અબ્દુલ હક પઠાણ દ્વારા બળજબરીથી ઇસ્લામ સ્વીકાર કરાવવામાં આવ્યો હતો અને ઝહીર મુહમ્મદ સાથે ધરાર લગ્ન કરાવાયા હતા.

(10:27 AM IST)