<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

મુંબઈમાં ચોમાસુ ધમધોકાર બેસી ગયું: મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો : મુંબઈના મીરા રોડ, કાંદીવલી, ઘાટકોપર, ડોમ્બીવલી સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં રાત્રે મોડેથી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો અને મોડી રાત સુધીમાં વરસાદે જોર પકડ્યું હતું.. વિજય કામાણી અકિલા.

(9:49 AM IST)