<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

સૌરાષ્ટ્રના ગારીયાધાર તાલુકાના ફીફાદ ગામે, આદસંગ ચોકડીએ, ઉમરાળા તાલુકાના પરવાળા ગામે તથા બોટાદમાં ગઈકાલે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ચંદ્રેશ હીરાણી મોટી પાનેલી સૌરાષ્ટ્ર અકિલા.

(9:37 AM IST)