<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

બજેટ પાંચ થી આઠ જુલાઈ વચ્ચે રજુ થશે ? સંસદનું બજેટ સત્ર ૧૭મી જૂનથી શરૂ થવાની સંભાવના: ન્યુઝફર્સ્ટ : નવી એનડીએ સરકારનું કેન્દ્રીય બજેટ ૫ થી ૮ જુલાઈની વચ્ચે રજૂ થવાની સંભાવના છે. સોમવારથી નવી મોદી-૩ સરકાર કામ કરવાનું શરૂ કરતાંની સાથે જ કેન્દ્રીય બજેટની અંતિમ તૈયારી હાથ ધરાશે. સત્તાવાર જાહેરાત મોટે ભાગે ૧૪મી જૂન પછી થવા સંભવ: નવી મોદી સરકાર સાબદી: સંસદનું બજેટ સત્ર ૧૭મી જૂનથી શરૂ થવાની સંભાવના છે: ન્યુઝફર્સ્ટ

(10:27 AM IST)