<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

વાદળાઓ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયા : હવે ૧૨ જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રિમોન્સૂન વરસાદ પગલા પાડશે, વાદળાઓ ધીમે ધીમે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવવા લાગ્યા, દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યા

(10:11 AM IST)