News of Saturday, 8th June 2024
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ઘટનાને પગલે મક્કમ પગલાં ભરવા એસીબી મેદાનમાં ઉતરશે : રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ સહિતની ઘટનાઓમાં જે રીતે ભ્રષ્ટાચારનો કાદવ ઉછળી રહ્યો છે તેનાથી રાજ્ય સરકાર ચિંતિત બની છે અને એસીબી - એન્ટી કરપ્શન બ્યુરોને મક્કમતાપૂર્વક પગલા ભરવા મેદાને ઉતારી રહ્યાના નિર્દેશ મળે છે.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
