તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th June 2024
નોઇડા ગાઝિયાબાદ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાતાવરણમાં પલટો: ધૂળ ભરી તેજ આંધી અને વરસાદ : નોઇડા ગાઝિયાબાદ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધૂળ ભરી તેજ આંધી અને વરસાદથી ભારે ગરમી અને બફારા વાળી રાતમાંથી રાહત મળી છે: કાનપુર બાંદામાં હજી પણ આગના ગોળા વરસ છે. : દિલ્હીમાં હળવો વરસાદ. જોકે ટેમ્પરેચર હજુ પણ ૪૦ ડિગ્રી આસપાસ રહેશે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
