<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ઉત્તર પ્રદેશમાં ૫૯૪ કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસવે આજથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકાશે. પીએમ મોદીએ એક દિવસ પહેલા જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

(12:45 AM IST)