News of Friday, 6th November 2026
લદ્દાખ સરહદ નજીક ચીનના શિંજિયાંગ પ્રદેશમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ : લડાખ તથા જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં આંચકા અનુભવાયા : નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર ગુરુવારે મોડી રાત્રે આવ્યો ભૂકંપ : સદનસીબે અત્યાર સુધી કોઈ જાનમાલના કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી

(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
