News of Wednesday, 25th November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં 19934 કરોડ રૂપિયાના 5 મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વિગતો : ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે 11 હજાર કરોડ, તમિલનાડુમાં બીજા કન્ટેનર ટર્મિનલ માટે 4288 કરોડ, આસામના સિલ્ચરમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 2014 કરોડ, પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ માટે 1141 કરોડ અને એસ્ટેટ્સ મેનેજમેન્ટ સ્કીમ માટે 1491 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય

(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
