News of Friday, 24th July 2026
જામનગર તાલુકાના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી બે માલધારીઓના ૪૬ ઘેટાં-બકરાંના એકસાથે નીપજ્યા મોત : પશુપાલકોમાં ભારે અરેરાટી વ્યાપી : ઘટનાની જાણ થતાં જ પશુપાલન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ : પ્રાથમિક તપાસમાં વિષયુક્ત ખોરાક કરણ બન્યો હોવાનું તારણ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
