News of Sunday, 18th October 2026
ટાટા ટ્રસ્ટ્સના નોએલ ટાટા દ્વારા ભારતભરમાં ૪૦ થી ૫૦ નોન-ફૉર-પ્રોફિટ જનરલ હોસ્પિટલોનું વિશાળ નેટવર્ક ઊભું કરવાની યોજના છે. આ હોસ્પિટલોમાં ક્રોસ-સબસીડી મોડેલ અપનાવાશે, જેમાં સક્ષમ દર્દીઓની આવકમાથી ગરીબ અને અસમર્થ દર્દીઓની સારવાર થશે. સંસ્થાગત નિર્માણ અને પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પહેલના સ્થળ, ખર્ચ અને સમયગાળાની વિગતો હજુ જાહેર થવાની બાકી છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
