<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

ગુજરાતમાં ઓછા વરસાદવાળા વિસ્તારોને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતની 4 મુખ્ય માગણીઓ સાથે જામ ખંભાળિયા ખાતે આપ નેતા ઇશુદાન ગઢવીના સત્યાગ્રહનો ત્રીજો દિવસ રહેશે અને તેમના ધરણાં યથાવત રહેશે.

(10:49 PM IST)