<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

દેશભરમાં કોવિડના ૩૩૯ કેસ નોંધાયાઃ મહારાષ્‍ટ્રમાં ૪૮ કેસ મુંબઇઃતા.૧૮ મહારાષ્‍ટ્રમાં કોરોનાને ફરી કૂંફાડો માર્યો છે. દેશમાં કોરોનાના કેસની બાબતે મહારાષ્‍ટ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. ૧ જુલાઇથી અત્‍યાર સુધીમાં સમગ્ર ભારતમાં કોવિડ-૧૯ના ૩૩૯ કેસ નોંધાયા છે.

(3:10 PM IST)