તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
સવાર સુધીમાં ૨૭ જિલ્લામાં જ ઝરમરથી અઢી ઇંચ વરસાદ પડ્યો : રાજ્યના ૨૭ જિલ્લાના ૧૦૯ તાલુકાઓમાં ઝરમરથી ૬૨ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો. :કપરાડા ૨.૫૨ ઇંચ, નાનાપોંઢા ૨.૧૩ ઇંચ, ધરમપુર ૧.૬૫ ઇંચ, ડાંગ-આહવા અને ખંભાત ૧.૪૨ ઇંચ, ભરૂચ ૧.૨૬ ઇંચ તથા વાપી અને પાદરા ૧.૦૬ ઇંચ મુખ્યત્વે વરસાદ નોંધાયો. : ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક વચ્ચે જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૩.૮૮ ફૂટે પહોંચી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અત્યારે સવારે ૯ વાગ્યે જોરદાર તડકો નીકળ્યો છે.

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
