<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જામનગર જિલ્લાના જોડીયા અને ધ્રોલમા ૨ ઇંચ : જામનગર શહેરમાં પોણા બે ઇંચ કાલાવડમાં સવા ઈચ લાલપુરમાં અડધો ઇંચ અને જામજોધપુરમાં ઝાપટા રૂપે ૯ મીમી વરસાદ પડ્યો છે.

(4:28 PM IST)