<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ભારતીય પોલીસ સેવાના ૧૯૯૩ બેચના અને ઉત્તર પ્રદેશ કેડરના વરિષ્ઠ અધિકારી, IPS સંજય સિંઘલે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) ના ડિરેક્ટર જનરલનો વધારાનો કાર્યભાર સંભાળ્યો.

(5:58 PM IST)