<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

1) ગીરમાં ભાજપનો વિજય : સુત્રાપાડા તાલુકા પંચાયતની ધામલેજ-૧ બેઠક પર ​ભાજપના ઉમેદવાર ભગવાન જાદવ ૩૦ મતોની પાતળી સરસાઈથી વિજેતા જાહેર. 2) છોટાઉદેપુર - બાંગાપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના શિલ્પાબેન કોળીનો ભવ્ય વિજય ​૧૦૧૬ મતોની જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર. 3) મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નંબર ૧, ૬ અને ૧૦માં સંપૂર્ણ પેનલની જીત

(10:04 AM IST)