<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

બોલિવૂડના કલાકારો તહેવારની ઉજવણીમાં જોડાયા :રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂર નિવાસસ્થાને ઉજવણી

દિવાળીના પાવન પર્વે પરિવારજનો સાથે સમય વિતાવવા અને તહેવારની ખુશીઓ વહેંચી

મુંબઈમાં દિવાળીના પર્વે બોલિવૂડના કલાકારો પણ તહેવારની ઉજવણીમાં જોડાયા હતા. અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને નીતુ કપૂર દિવાળીના અવસરે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન કપૂર પરિવારનો તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળીના પાવન પર્વે પરિવારજનો સાથે સમય વિતાવવા અને તહેવારની ખુશીઓ વહેંચવા બોલિવૂડના સેલેબ્રિટીઝ પણ પોતાના પરિવાર સાથે જોડાઈ રહ્યા છે.

(10:16 PM IST)