તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
શોલેના ઘણાખરા કલાકારો (પુરૂષ) હવે આ દુનિયામાં આપણી સાથે નથી

રાજકોટઃ શોલેના કલાકારો વિશે ઉંડાણથી જાણીએ તો ધર્મેન્દ્ર (વિરૂ) અમજદખાન (ગબ્બર), સંજીવકુમાર (ઠાકુર), એકે હંગલ (ઇમામ સાહેબ), અસરાની (જેલર), જગદીપ (સુરમા ભોપાલી), મેક મોહન (સાંભા), વિજુ ખોટે (કાલિયા), સત્યેન કપ્પુ (રામલાલ),
હવે આ દુનિયામાં રહયા નથી જયારે અત્યારે બે જ કલાકારો અમીતાભ અને સચિન હાલ જીવીત છે પરંતુ ખરેખર બને કલાકારો ફિલ્મ શોલેમાં મરી જતા જોવા મળેલ હતા. (સ્પેશ્યલ મીડીયામાંથી સાભાર)
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
