તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 25th June 2025
ગંગા આરતીનો લ્હાવો...

બોલિવૂડના જાણીતાં અભિનેતા અનિલ કપૂર તથા તેમના ભાઈ અને ફિલ્મ પ્રોડયુસર બોની કપૂરે પવિત્ર યાત્રાધામ ઋષિકેશ ખાતે સાધુ સંતોની સાથે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. બંને ભાઈઓએ શાષાોક્ત વિધિ અનુસાર ગંગાપૂજા કરી હતી.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
