<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

અભિનેત્રી કિમ સે-રોન ૨૪ વર્ષની વયે મૃત હાલતમાં મળી

નેટફલીક્ષની સિરીઝ ‘બ્‍લડ હાઉન્‍ડસ'ની

મુંબઇઃ નેટફલીક્ષ શ્રેણી ‘બ્‍લડ હાઉન્‍ડસ'માં તેની જાણીતી અભિનેત્રી કિમ સે-રોન ૧૬ ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં મૃત પહેલા, કિમે પોતાનું નામ બદલીને કિમ આહ ઇમ રાખ્‍યું હતું. તેણીએ એક કેફે ખોલીને અને નવા ફિલ્‍મ પ્રોજેક્‍ટમાં ભાગ લઇને પોતાની કારકીર્દીને આગળ વધવાની તૈયારીઓ કરી રહી હતી.પોલિસે પુષ્‍ટિ કરી છે કે તેના મૃત્‍યુનું કારણ હજુ પણ તપાસ હેઠળ છે. અને કોઇ આયોગ્‍ય રમતના  ચિન્‍હો નથી મળ્‍યાં.

(4:50 PM IST)