News of Saturday, 28th November 2026
ભાજપ અગ્રણી મનોહર બાબરીયાનો કાલે જન્મદિન : પપમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ આગેવાન શ્રી મધુભાઇ બાબરીયા અને મોંઘીબેન બાબરીયાને ત્યાં તા. ર૯.૧૧.૧૯૭રના રોજ રાજકોટ ખાતે મનોહરભાઇનો જન્મ થયો હતો. તેઓ જીવનના પ૪ વર્ષ પુરા કરીને પપમાં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓએ ગાંધીનગર ખાતે ગવર્મેન્ટ કોલેજમાં બી.કોમ. કર્યું અને ગાંધીનગર સિદ્ધાર્થ લૉ કોલેજમાં એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. માત્ર ર૪ વર્ષની વયે જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે અને શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે. ૧૯૯૮માં તેઓ ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા સાથે લગ્નગ્રંથીથી જોડાયા. તેઓના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેમના મો. ૯૮ર૪પ૦૦૮૦૮ પર મિત્રો, સગાસ્નેહીઓ અને કાર્યકરો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
