News of Thursday, 26th November 2026
કાલે સુરતના પત્રકાર ભાવિક દલાલનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૨૭ નવેમ્બર : સુરતના પત્રકારત્વ ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય અને પોતાની આગવી ઓળખ ધરાવતા સિનિયર પત્રકાર ભાવિક દલાલનો આજે જન્મદિવસ છે. ‘અટલ સવેરા' દૈનિક સાથે સંકળાયેલા ભાવિક દલાલ ‘માય ગુજરાત મૂવીઝ એન્ડ ન્યૂઝ' સાપ્તાહિક અખબારના તંત્રી અને સંચાલક તરીકે પણ પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. ૨૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ જન્મેલા ભાવિક દલાલ આજે ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના જન્મદિવસની ખુશીમાં ગત સાંજથી જ પત્રકારમિત્રો, સામાજિક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, મિત્રો, શુભેચ્છકો અને પરિવારજનો તરફથી અભિનંદન વર્ષાવ થઈ રહી છે.(૯૮૨૪૧ ૭૪૪૭૯ / ૯૭૨૫૧ ૦૯૪૭૯)
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
