News of Thursday, 26th November 2026
ડો. અમિત હપાણીનો જન્મદિવસ
IMA ની રાષ્ટ્રીય લીગલ કમિટીના સભ્ય તથા ભાજપ ડો. સેલ સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર

રાજકોટ : ભારતની એલોપેથી તબીબીની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ભારતની રાષ્ટ્રીય લીગલ કમિટીના સભ્ય તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોક્ટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર (પ્રદેશ સભ્ય) સૌરાષ્ટ્રના જાણીતા વરિષ્ઠ ફિઝિશિયન - કાર્ડિયોલોજિસ્ટ સેવાભાવી તબીબ ડો. અમિત હપાણીનો આજે જન્મદિવસ છે.
રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રિત સભ્ય છે. રાજકોટના વી.એમ.આર. ડોક્ટર્સ એસોસિએશનની ના પ્રમુખ તરીકે ડો. અમિત હપાણીએ જવાબદારી સ્વીકારી છે. તેઓ બનાવી છે. ( ભારતીય સેનાના નિવળત્ત જાંબાઝ કર્નલ આર. બી. હપાણી ના સુપુત્ર જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની અને વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવી છે.
ડો. હપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય, તરીકે યશસ્વી કામગીરી કરેલ છે.
આજરોજ ડો. અમિત હપાણીને (મો. ૯૮૨૫૦ ૭૬૭૬૭) જૈન સમાજ સહિત અન્ય સમગ્ર સમાજના અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્ઠીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
