<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પોરબંદરના નિહાલ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬: જુનાગઢ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં સર્વેલન્‍સ સ્‍કવોડમાં ફરજ બજાવતા વિજયકુમાર જયંતિલાલ જોષી તથા શ્રીમતિ ક્રિષ્‍નાબેનના પુત્ર નિહાલનો આજે જન્‍મ દિવસ છે.

ગ્રેજયુએશન પુર્ણ કરી હાલ જીપીએસસીની તૈયારી કરતા આ યુવાનનો મો. નં. ૮પ૧૧૪ પ૬૪૪૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:01 PM IST)