News of Wednesday, 25th November 2026
વાંકાનેર કોળી સમાજના અગ્રણી ભરતભાઇ હડાણીનો જન્મદિન

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. વાંકાનેર કોળી સમાજના આગેવાન ભરતભાઇ હડાણીનો આજે જન્મદિન છે.
તેઓ મહાકાળી સપ્લાયના ઓનર તથા મોરબી જીલ્લા પ્રમુખ સમાજમાં નામના ધરાવે છે. અને સેવા કાર્યો સાથે દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરે છે.
તેઓનાં ૩૭ વર્ષ પુર્ણ થયા છે. (મો. ૯૬ર૪૯ ૭૦૦પ૪) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
