<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કોર્પોરેટર કિર્તીબા રાણાનો કાલે જન્‍મદિન

રાજકોટઃ મહાનગરપાલિકાની સેનિટેશન સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર કિર્તીબા રાણાનો કાલે જન્‍મદિવસ છે. કિર્તીબા રાણાનો જન્‍મ  ૨૪ નવેમ્‍બર ૧૯૮૨ના  રાજકોટ ખાતે થયો હતો. તે .તા.૨૪ના મનપાના ે આજે જીવનના ૪૫માં વર્ષમા મંગલ  પ્રવેશ્‍યા છે. ં વોર્ડ નં.૧૭માં મહિલા મંત્રી  વોર્ડ પ્રમુખ તેઓ ᅠ શહેરના મહિલા મોરચાના કોષાધ્‍યક્ષ અને મંત્રી તરીકે સફળતાપૂર્વક સેવા આપી હતી. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૬ સુધી સતત વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને પ્રજાની સેવા કરી રહ્યા છે.  તેઓ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ રાજકીય જવાબદારીઓની સાથે સાથે તેઓ રાજ્‍શક્‍તિ મહિલા સંસ્‍થાના પ્રમુખ તેમજ કલ્‍યાણ ટ્રસ્‍ટના પ્રમુખ તરિકે સમાજ સેવાના કાર્યોમાં સતત કાર્યરત છે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના પરિવારજનો આગેવાનો, કાર્યક્રરો તેમજ મિત્રો દ્વારા તેમના મો.૯૬૨૪૬ ૪૭૭૮૯ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(4:23 PM IST)