તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 17th November 2026
એડવોકેટ માહિર પીપરવાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સમાજસેવી વકીલાત ક્ષેત્રે કારકીર્દી ધરાવનાર તથા નાનીવયે સમાજમાં નામના મેળવેલ એડવોકેટ માહિરભાઇ ડી. પીપરવાનો આજે જન્મદિવસ છે. તેઓ ર૦૧૮ થી વકીલાત કરે છે. માહિરભાઇ ક્રિમીનલ, રેવન્યુ, સિવિલ, ફેમીલી જેવા કેસોની પ્રેકટીશ દ્વારા સમાજને ઉપયોગી કાર્યો કરે છે. તેમના જન્મદિવસે તેઓના સંબંધી, મિત્રો તરફથી તેઓને મો. ૯૦૩૩૦ ૨૮૬૦૬ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
