<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સામાજિક ન્‍યાય વિભાગના સચિવ હર્ષદ પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગના સચિવ શ્રી હર્ષદ પટેલ (આઇ.એ.એસ.૨૦૦૫)નો જન્‍મ તા.૧૩ નવેમ્‍બર ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસાણા ગામના વતની છે.

ભૂતકાળમાં કચ્‍છ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં કલેકટર, રાજયમાં જમીન દફતર નિયામક, શ્રમ રોજગાર સચિવ, એસ.ટી. નિગમમાં એમ.ડી., ગુજરાત આલ્‍કલીઝ કોર્પોરેશનમાં એમ.ડી., રાજયના રાહત કમિશનર, આરોગ્‍ય કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો.૯૭૨૬૫ ૨૨૩૩૩ ગાંધીનગર

(4:14 PM IST)