News of Friday, 13th November 2026
અમદાવાદ જિલ્લા કલેકટર ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટઃ વલસાડના ભૂતપૂર્વ અને અમદાવાદના વર્તમાન જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૮૮ ના દિવસે થયેલ. આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી, સ્વચ્છ ભારત મિશન (શહેરી) માં નિયામક, રાજયમાં શ્રમ નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
૦૭૯-ર૭પપ૧૬૮૧ મો. ૯૯૭૮૪ ૦૬ર૦૧ અમદાવાદ.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
