તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અશોકભાઈ ભટ્ટનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧: જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અશોકભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે.
જન્મદિવસની (મો.9904004958)ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
