<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ક્રિએટ ઈન્‍ડિયા એડ્‍સના ફાઉન્‍ડર મૌલિક જોશીનો આજે જન્‍મદિવસ

રાજકોટ : જાણીતા ઉદ્યોગસાહસિક અને ક્રિએટ ઈન્‍ડિયા એડ્‍સના સ્‍થાપક મૌલિક જોશીનો આજે જન્‍મદિવસ છે.  માત્ર ૨૩ વર્ષની નાની વયે તેમણે પોતાની મહેનત, અને દૃઢ નિヘયના બળે આજે તેમણે પોતાની એજન્‍સીને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. ક્રિએટ ઈન્‍ડિયા એડ્‍સ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્‍ય બહાર પણ અનેક નામાંકિત ક્‍લાયન્‍ટ્‍સ સાથે કામ કરી રહી છે. કંપનીની આ સફરમાં મૌલિક જોશીની સાથોસાથ પ્રશાંત જોશી અને સમગ્ર ટીમનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું છે. વ્‍યવસાયિક સફળતાની સાથે-સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેઓના જન્‍મદિને તેમના મો. નં. ૮૧૫૪૦૦૦૭૮૭ પર  શુભેચ્‍છાઓ વરસી રહી છે

(2:21 PM IST)