<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દાદરા, દમણ, દીવના વહીવટદારના સલાહકાર એન.બી. ઉપાધ્‍યાયનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ., જામનગરના પૂર્વ કલેકટર

રાજકોટ : સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના વહીવટદાર શ્રી પ્રફુલ પટેલના સલાહકાર  શ્રી નલીન બી. ઉપાધ્‍યાય માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ તા. ૩૧ ઓકટોબર ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ.એ.એસ. કેડરના નિવૃત્ત અધિકારી છે. મુળ સાબરકાંઠા જિલ્લાના બાયડના વતની છે.

ભૂતકાળમાં મહેસાણા જિલ્લા રજીસ્‍ટ્રાર, ગુજરાત કૃષિ બજાર બોર્ડમાં મેનેજીંગ ડીરેકટર, આદિજાતી વિકાસ વિભાગમાં વહીવટી નિયામક, જુનાગઢમાં અધિક કલેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી,ᅠ જામનગરમાં કલેકટર, વડોદરામાં મ્‍યુ. કમિશનર, રાજયમાં સહકાર સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગમાં ચેરમેન વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. ફોન નં. ૦ર૬૦ -રર૩૦૦૦૩, મો. ૯૯૭૮૪ ૦૬૯૮પ દમણ.

(1:33 PM IST)