હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 28th October 2026
ગિર સોમનાથ જિલ્લા કલેકટર જે. એન. વાઘેલાનો જન્મદિન
રાજકોટ ગ્રામ વિકાસ એજન્સીના પૂર્વ નિયામક

રાજકોટ : ગિર સોમનાથના જિલ્લા કલેકટર ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી જીતેન્દ્રસિંહ એન. વાઘેલાનો જન્મ તા. ર૮ ઓકટોબર ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટમાં આર. ટી. ઓ.ના મુખ્ય અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ઓ. એસ. ડી. અમદાવાદ અને સુરતમાં ડે. મ્યુ. કમિશનર ગાંધીનગરમાં મ્યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૮૭૬ ર૮પ૩૪૪, મો. ૯૯૭૮૪ ૦પ૯૩૪ વેરાવળ
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
