<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

આણંદના સોજીત્રાના ધારાસભ્‍ય વિપુલભાઇ પટેલનો જન્‍મદિન

 

રાજકોટ :.. આણંદ જિલ્લાના સોજીત્રા મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય શ્રી વિપુલકુમાર વિનુભાઇ પટેલનો જન્‍મ તા. ર૮ ઓકટોબર ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. (મો. ૯૪૦૯ર ૩૯૬૦ર -ડભોઇ)

(11:35 AM IST)