હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 28th October 2026
જુનાગઢઃ બ્રહ્મ સમાજમાં સેવાભાવી તુષારભાઈ મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૮: સેવાભાવી તુષારભાઈ રમેશભાઈ મહેતાનો આજે જન્મદિન છે. કોઠારીયા પરીવાર કમીટીના ચેરમેન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ જીલ્લાના મહામંત્રીના પુત્ર છે અને એપ્લીકેશનના એડમીન નયના બેન રમેશભાઈ મહેતાના અને મહાદેવ બંગલોઝ તેમજ મહાદેવ એન્જીનીયરીંગ રાજકોટના બિઝનેસ મેન તુષારભાઈ રમેશભાઈ મહેતા તેમજ અમરેલી વકિલ વિષ્ણુભાઈ રામજીભાઈ ચાવ અને હંસાબેન વિષ્ણુભાઈ ચાવના જમાઈ છે.કોમલબેન તુષારભાઈ મહેતા, હરનીલ તુષારભાઈ મહેતા, મહેતા પરીવાર, ચાવ પરીવાર જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
