<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

એડવોકેટ નિકુંજ મહેતાનો જન્‍મદિન

રાજકોટઃ રાજકીય, સામાજિક અને કાનૂની ક્ષેત્રે પોતાની એક અનોખી અને પ્રભાવશાળી ઓળખ ઊભી કરનાર યુવા ધારાશાસ્‍ત્રી એડવોકેટ નિકુંજભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે.

તેઓ રાજકોટના જાણીતી શ્રી શ્‍યામલાલજી હવેલીના મુખ્‍યાજી શ્રી જયેશભાઈ મહેતા પુત્ર છે તેમણે ખૂબ જ નાની ઉંમરે જાહેર જીવનમાં અને સમાજમાં પોતાની એક વિશેષ ઓળખ અને સ્‍થાન પ્રાપ્ત કર્યું છે તેઓએ બી.બી.એ., એલ.એલ.બી.નો અભ્‍યાસ કર્યો છે. તેમજ વકીલાતના ક્ષેત્રમાં દસ વર્ષથી કાર્યરત છે. એડવોકેટ નિકુંજભાઇ મહેતા રેવન્‍યુ, સિવિલ તેમજ ક્રિમિનલ પ્રેકિટ્‍સ કરી રહ્યા છે. વ્‍યવસાયિક ક્ષેત્રે તરીકેની મહત્‍વની જવાબદારીઓ કુશળતાપૂર્વક સંભાળી રહ્યા છે,  સંસ્‍થાને મજબૂત કાનૂની પીઠબળ પૂરું પાડી રહ્યા છે આજે તેમના જન્‍મદિવસના વિશેષ અવસરે તેઓના વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા તેમના મો. ૭૮૭૪૧૬૪૫૧૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે. (

(3:58 PM IST)