હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th October 2026
રૂક્ષ્મણી ગૃપના ડૉ. કલ્પેશ વઢવાણાનો આજે જન્મદિવસ

રાજકોટ : કમ્પ્યુટર નિષ્ણાંત ડૉ. કલ્પેશ વઢવાણાનો આજે જન્મદિવસ છે. તેઓ રૂક્ષ્મણી ગૃપ ઓફ ઇન્સ્ટિટયુટના ડિરેકટર છે. ઉપરાંત હરિદ્વારથી ખરેડી સુધી કન્ટીન્યુ રનીંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયન હ્યુમન રાઇટસ એસોસીએશન રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તેમજ શિક્ષણવિદ્દ ડૉ. કલ્પેશ વઢવાણાને જન્મદિવસે તેમના મો. ૯૭ર૩૩૦૭પ૦૪ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
