<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ધારાશાસ્‍ત્રી-ગુજરાત બાર.કાઉન્‍સિલસીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૨૬: ગુજરાતના ારાશાષાી અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન, કો ચેરમેન બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના પૂર્વ કો-ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર તથા વોર્ડ પ્રભારી અને કોલેજ કાળના જી.જી.એસ તેમજ અનેક સામાજિક સેવા કાર્ય પ્રવળત્તિ સાથે જોડાયેલ વકીલોના હમદર્દ અને હમસફર દિલીપ પટેલનો આજે તા.૨૬/૧૦/૨૦૨૬  જન્‍મ દિવસ હોય તેમને શુભેચ્‍છાઓનો ધોધ વહી રહેલ છે . સમગ્ર ગુજરાત અને દેશનું વકીલ સંગઠનમાં ટોચ સ્‍થાન પ્રાપ્ત કરી ગુજરાતનું દેશના વકીલ આલમમાં નામ રોશન કરનાર દિલીપ પટેલને દેશભરના પ્રતિષ્ઠિત વકીલોની શુભેચ્‍છાઓ મળી રહેલ છે બાર કાઉન્‍સિલ ઇન્‍ડિયાના ચેરમેન મનન મિશ્રા તથા મેમ્‍બરો તથા બાર કાઉન્‍સિલ ગુજરાતના ચેરમેન પી. ડી. પટેલ અને મેમ્‍બરોની શુભેચ્‍છા મળી રહેલ છે

ગુજરાતના ભાજપા લીગલ સેલના પ્રદેશ સહકન્‍વીનર તરીકે ૧૬ વર્ષ કામગીરી કરી ગુજરાતમાં ભાજપા તરીકે વકીલોને જોડવાનો સફળ પ્રયાસ કરેલ હતો સમગ્ર ગુજરાતમાં વકીલો ભાજપમાં વડાપ્રધાન અને પૂર્વ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ગુજરાતના તમામ બાર એસોસિએશનઓને સવા બે કરોડના ખર્ચે ઈ-લાઇબ્રેરી આપેલ હતી.

ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા ધારાસભ્‍યો, સાંસદ સભ્‍યો એ પણ દિલીપ પટેલને તેમના મો. નં. ૯૩૭૪૧ ૦૪૪૪૧ ઉપર શુભેચ્‍છા પાઠવેલ છે વકીલ ગણ, રાજકીય તથા સામાજિક કાર્ય સાથે જોડાયેલ હોય તમામ લોકો જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહેલ છે.પટેલ લો-ફર્મના ધારાશાષાી કલ્‍પેશ નસિત, નૈમિષ જોશી, અનિતા રાજવંશી શુભેચ્‍છાઓ અને અભિનંદન આપેલ છે.

(2:07 PM IST)