<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સેલવાસના ઉત્તમ સાદરાણીનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. સેલવાસના લાલા રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ અને નમકીન સ્‍વીટના વેપારી મનોજભાઇ ચીમનભાઇ સાદરાણી અને રેખાબેનના તા. ર૬-૧૦-૧૯૯૯ ના રોજ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે જન્‍મેલા એવા ઉત્તમ સાદરાણી ઉત્‍સાહી અને સેવાભાવી યુવાન ને જન્‍મદિન નિમિતે મો. નં. ૮૧૪૦૪ ૦રપપ૯, ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:54 PM IST)