<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ડો.વલ્લભભાઇ સિદપરાનો આજે જન્‍મદિવસઃ ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ડો. વલ્લભભાઇ સિદપરાનો જન્‍મ ૨૬/૧૦/૧૯૫૪માં સુરવા ગીરમાં થયેલ. આજે તેઓ  જીવનના ૭૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ સામાજીક, શૈક્ષણિક, આરોગ્‍ય પ્રદ એનજીઓ  ચલાવે છે. રામકૃષ્‍ણ હેલ્‍થ સેન્‍ટર દ્વારા ગરીબ દર્દીઓને રાહત દરે સેવા આપે છે. તેમના પરીવારમાં પત્‍ની સ્‍મિતાબેન સામાજીક, શૈક્ષણીક, કાર્ય કરી રહ્યા છે. પુત્ર ડો.શ્રેયસ (એમ.બી.બી.એસ) પણ તબીબીક્ષેત્રે સેવાકીય પ્રવૃત છે.  પુત્રી અર્ચના કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયર મુંબઇમાં સ્‍થાઇ થયેલ છે. મો. ૯૪૨૮૨ ૭૨૦૧૪

(10:43 AM IST)