હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd October 2026
સામાન્ય વહીવટના નાયબ સચિવ અલ્કેશકુમાર ચૌધરીનો જન્મદિન

રાજકોટ : રાજયના સામાન્ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી અલ્કેશકુમાર જી. ચૌધરીનો જન્મ તા. ર૩ ઓકટોબર ૧૯૮૮ ના દિવસે થયેલ. આજે ૩૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. ઇલકેટ્રિકલની પદવી ધરાવે છે. વિભાગમાં કર્મયોગી પોર્ટલને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપપ૭રપ મો. ૯૯૭૪૧ પ૯ર૩૯ ગાંધીનગર
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
