તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અમદાવાદના સેવાભાવી મહિલા અગ્રણી અસ્મિતાબેન રવિયા નો જન્મદિવસ

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૦ : અમદાવાદના સેવાભાવી મહિલા અગ્રણી શ્રીમતી અસ્મિતાબેન અરવિંદભાઈ રવિયાનો આજે જન્મદિવસ છે.
મહિલા વિચાર ક્રાંતિ
અભિયાનના પ્રણેતા અને મહિલાઓના માર્ગદર્શક એવા અસ્મિતાબેનને જન્મદિવસ નિમિત્તે (મો. 94287 93957) ઉપર જન્મ દિવસ ની શુભેચ્છા વર્ષા થઈ રહી છે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
