<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ગૃહ વિભાગના સંયુકત સચિવ આનંદ બિહોલાનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ મહેકમ અને નશાબંધી તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી આનંદ બિહોલાનો જન્‍મ ૧૯૭પ ના વર્ષની ર૦ ઓકટોબરે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ઉદ્યોગ, સામાન્‍ય વહીવટ વિભાગમાં તેમજ તત્‍કાલીન પશુપાલન મંત્રી દેવાભાઇ માલમના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦ર૮૬ (મો.૯૩ર૭૬ ૮૬૮૬૯, ગાંધીનગર)

(3:29 PM IST)