તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
રાજય કક્ષાના મહેસુલ મંત્રી સંજયસિંહ મહિડાનો જન્મદિન

રાજકોટ : ખેડા જિલ્લાના મહુધા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને રાજય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ વી. મહિડાનો જન્મ તા. ર૦ ઓકટોબર ૧૯૭૯ ના દિવસે થયેલ આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ નડીયાદ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે રહી ચુકયા છે.
હાલ મહસુલ અને આપતિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગની મંત્રી છે. મો. ૯૯ર૪૩ ર૨૦રર ગાંધીનગર.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
